સગર્ભા સ્ત્રીઓને ધૂમ્રપાનની કુટેવથી શું અસર થાય છે ?
સગર્ભા સ્ત્રીને જો ધૂમ્રપાનની આદત હોય તો તેમાં $CO$નું પ્રમાણ વધે છે જેથી કસુવાવડ, સ્વયંભૂગર્ભપાત અને બાળકમાં વિકૃતિ આવવાની શક્યતાઓ વધી જાય છે.
ફ્રિઓનના ઉપયોગો લખો.
એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.
વાયુમય હવા પ્રદૂષકોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?
પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.
પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.